3000 રૂપિયાથી શરૂ થતાં ચાર એન્ડ્રોઇડ ટેબલેટ લોન્ચ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુબીસ્લેટ ટેબલેટ (આકાશનું અપગ્રેડેડ વર્ઝન) પાછું સમાચારોમાં છવાયું છે. આ વખતે તેની પાસે એકથી વધુ મોડેલ છે. આકાશ ટેબલેટની ઉત્પાદક કંપની ડેટાવિન્ડે પોતાની એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે કંપનીએ ચાર એવા ટેબલેટ લોન્ચ કર્યા છે, જે રેઝિસ્ટીવ કે કેપેસિટિવ સ્ક્રીન સાથે છે. ટેબલેટનાં ચારમાંથી બે મોડેલમાં વૈકલ્પિક જીએસએમ 2જી સિમ સાથેની ફોનની કામગીરી સાથે છે.

આ ચારેય ટેબલેટમાં એન્ડ્રોઇડ 4.0 (આઇસ ક્રીમ સેન્ડવીચ) ઓપરેટિંગ સિસ્ટમ, 7 ઇંચની સ્ક્રીન, 0.3 મેગાપિક્સલનો કેમેરા અને 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને 32 જીબી સુધી વધારી શકાય છે. કંપનીએ જણાવ્યા પ્રમાણે આ ટેબલેટનાં ફીચર નીચે પ્રમાણે છે.


Related Articles:

સસ્તો, સ્ટાઇલિશ અને બ્રાન્ડેડ સ્માર્ટફોન ખરીદવો છે? આ રહ્યા વિકલ્પો
ડ્યુઅલ સિમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન લેવો છે, તો આમને પણ જોઇ લો
આવતા મહિને આવી રહ્યું છે બાળકો માટે ખાસ ટેબલેટ
દુનિયાભરનાં સ્માર્ટફોન બજાર પર આ ફોનનો છે દબદબો
મોટોરોલાનું પુનરાગમન, 3 હાઇ એન્ડ સ્માર્ટફોન કર્યા લોન્ચ
અનેક ફીચર, એપ્સ સાથે લોન્ચ થયું સસ્તું એન્ડ્રોઇડ ટેબલેટ
PHOTOS: અનેક ફીચર સાથે એકદમ સસ્તો સ્માર્ટફોન