એક જ કિંમતમાં મળશે આ ટેબલેટ અને સ્માર્ટફોન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અસુસે પોતાનું હાઇબ્રિડ એન્ડ્રોઇડ ટેબલેટ ભારતમાં લોન્ચ કર્યું છે. આ નવા ડિવાઇસનું નામ છે અસુસ પેડફોન અને તેની કિંમત છે 64,999 રૂપિયા. અસુસે આ પેડફોન 2011માં પહેલી વાર દુનિયા સમક્ષ મૂક્યો હતો, પણ કેટલીક મુશ્કેલીઓને કારણે તેને લોન્ચ કરી શકી નહતી.આ પેડફોન બે ડિવાઇસનું મિશ્રણ છે. તેની સાથે 4.3 ઇંચનો એક સ્માર્ટફોન અને 10.1 ઇંચની સ્ક્રીનવાળું એક ટેબલેટ પણ છે. 10.1 ઇંચની સ્ક્રીન સાથેનું આ ટેબલેટ એક અલગ બેટરી પર ચાલશે. આ એક કોમ્બો ડીલ જેવું છે, એટલે કે ટેબલેટ અને સ્માર્ટફોન એક જ પેકમાં. ફોટો ફીચરમાં જુઓ અસુસ ટેબલેટનાં ફીચર...
Related Articles:

મોટોરોલાએ લોન્ચ કર્યો સૌથી ઝડપી પ્રોસેસરવાળો સ્માર્ટફોન
વોઇસ કમાન્ડથી તસવીર લેતો સ્માર્ટફોન થયો લોન્ચ
સેમસંગનો ચેટ માટે ખાસ 'ડ્યુઅલ કીપેડ' સ્માર્ટફોન હવે ભારતમાં
સસ્તો અને સ્ટાઇલિશ સ્માર્ટફોન ખરીદવો છે? આ રહ્યા વિકલ્પો
દેશનાં ટેબલેટ માર્કેટમાં હરીફાઇ વધી, ચાર નવા સસ્તા ટેબલેટ લોન્ચ
ડ્યુઅલ સિમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન લેવો છે, તો આમને પણ જોઇ લો
આવતા મહિને આવી રહ્યું છે બાળકો માટે ખાસ ટેબલેટ
દુનિયાભરનાં સ્માર્ટફોન બજાર પર આ ફોનનો છે દબદબો
મોટોરોલાનું પુનરાગમન, 3 હાઇ એન્ડ સ્માર્ટફોન કર્યા લોન્ચ
અનેક ફીચર, એપ્સ સાથે લોન્ચ થયું સસ્તું એન્ડ્રોઇડ ટેબલેટ
PHOTOS: અનેક ફીચર સાથે એકદમ સસ્તો સ્માર્ટફોન