આ 3 ફોન ઉડાડી શકે છે લોન્ચ થનારા આઇફોન 5ની ઉંઘ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેની ઘણી રાહ જોવાઇ રહી છે તે એપલનો નેક્સટ જનરેશન આઇફોન 'લગભગ અહીં જ' છે. કંપની આજે આઇફોન 5 અને આઇઓએસની લોન્ચિંગ ઇવેન્ટ યોજવાનું આયોજન કરી રહી છે. નિષ્ણાતોનાં મતે આઇફોન 5ની જાહેરાત આજે કરવામાં આવશે, જ્યારે બજારમાં તે આ વર્ષે 21 સપ્ટેમ્બરનાં રોજથી પ્રાપ્ય બનશે. જો કે આ આઇફોન એવા સમયે લોન્ચ થઇ રહ્યો છે જ્યારે ગેલેક્સી એસ3નાં વેચાણે આઇફોન 4એસનાં વેચાણને ઓવરટેક કરી લીધું છે. સોનીનો એક્સપિરીયા ટી સપ્ટેમ્બરનાં અંતે અને માઇક્રોસોફ્ટનો વિન્ડોઝ 8 આવતા મહિનાની શરૂઆતમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. અહીં એપલનાં આઇફોન 5 અને અન્ય ત્રણ ડિવાઇસની સરખામણી કરવામાં આવી છે, તેથી આ હોલીડે સીઝનમમાં તમે હાઇ એન્ડ ફોન ખરીદવાનો નિર્ણય લો ત્યારે તમને પસંદગી કરવામાં સરળતા રહે.
Related Articles:
માઇક્રોમેક્સે નવી જાહેરાતમાં સેમસંગ સામે ફેંક્યો ખુલ્લો પડકાર
આઇફોન-5ની બેટરી હશે તેનું મુખ્ય નવું ફીચર!
એપલ, સેમસંગ અને અન્ય ગેઝેટ્સ કેમ એક જેવાં દેખાય છે?
ગેલેક્સી S3એ આઇફોન 4sને પહેલી જ વાર વેચાણમાં આપી પછડાટ
લોન્ચ થયા પહેલાં જ આઇફોન-5ની તસવીરો થઇ લીક!
સેમસંગ ચાલી એપલનાં પગલે! પણ હવે કિસ્સો બાળમજૂરીનો
સેમસંગની વધુ ચાર પ્રોડક્ટ્સને ઝપટમાં લેવા માંગે છે એપલ
એપલ, સેમસંગની હરોળમાં આવવા સોનીએ લોન્ચ કર્યું ટેબલેટ
મ્યુઝિકના શોખીનોને સેમસંગ આપશે નવી ભેટ
સેમસંગ ગેલેક્સી એસ3 બજારમાંથી ગાયબ થઇ જશે?