આ સ્ટાર્સની ચમક આગળ બિગ બી-આમિર-શાહરૂખ પણ ઝાંખા!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મલયાલમ સિનેમાના બિગ સ્ટાર્સમાંથી એક પ્રેમ નઝીરને બધા જ લોકો ઓળખે છે. તેમનું સાચું નામ અબ્દુલ ખાદિર હતું. તેઓ દેશના એક માત્ર અભિનેતા છે, જેમના નામ પર ચાર ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા છે. તો તેમના તે ચાર રેકોર્ડ વિષે જાણીએ... 1 તેમણે 610 ફિલ્મોમાં અભિનેતાની ભૂમિકા ભજવી છે 2 તેમણે 107 ફિલ્મોમાં એક જ અભિનેત્રી (શીલાની સાથે) અભિનેતાની ભૂમિકા ભજવી છે 3 એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મો પ્રદર્શિત(1979માં 39 ફિલ્મો રજૂ થઈ હતી) 4 તેમણે 80 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે નઝીર ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંથી એક છે. ભારત સરકારે નઝીરને પદ્મવિભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. (ઈન્ફોર્મેશન સોર્સ વિકીપીડિયા)