બેટી ખાન પિતા શાહરૂખ માટે લખશે સ્ક્રિપ્ટ?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પોતાની પિતા માટે કોઈ સ્ક્રિપ્ટ લખે તેવી આસાર દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ સુહાનાને સ્ક્રીપ્ટ રાઈટિંગમાં રૂપિયા પચાસ હજારની સ્કોલરશીપ મળી હતી અને તેથી જ માનવામાં આવી રહ્યું છે કે, સુહાના આ ક્ષેત્રમાં આગળ વધશે. હાલમાં સુહાના ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તે પોતાની રાઈટિંગ સ્કીલ પર ધ્યાન આપી રહી છે. સુહાનાએ કવિતાઓ અને વાર્તાઓ લખી છે અને તેના આ પ્રયાસોને કારણે જ તે ઈનામ જીતી શકી છે. માત્ર રાઈટિંગમાં જ નહીં, બેટી ખાન કરાટે, કૂંગ ફૂ અને ટેકવોન્ડો પણ રૂચિ દાખવે છે.
Related Articles:
શાહરૂખ-પ્રિયંકા કિસ્સામાં કોનો સાથ આપશો?
બચ્ચનને જવાબ, શાહરૂખ બન્યો પ. બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર
\'વેલેન્ટાઈન્સ ડે\'ને લઈને હું ખુબજ વહેમી છું: શાહરૂખ ખાન
શાહરૂખ-પ્રિયંકા નેપાળ જવાની યોજના બનાવી રહ્યાં છે?
રીતિકે કરી ગૌરી પર ટ્વિટ, રોષે ભરાયો શાહરૂખ ખાન!
આ સ્ટારે એ કરી બતાવ્યું, જે બિગ બી-શાહરૂખ પણ ન કરી શક્યા!
ઉત્તર પ્રદેશની ચૂંટણી, \'રાહુલ-માયા\'ની વચ્ચે ઘેરાયેલો શાહરૂખ?
શાહરૂખ સાથેના સંબંધોને લઈને પ્રિયંકાએ ખોલ્યું મોં!
નીતા અંબાણી-શાહરૂખ શું ખાનગી વાત કરી રહ્યા છે?