રીતિકે કરી ગૌરી પર ટ્વિટ, રોષે ભરાયો શાહરૂખ ખાન!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહરૂખ ખાને રીતિકની ભેટ લેવાનો પણ કર્યો ઈનકાર લાગે છે કે, શાહરૂખ ખાન અને રીતિક રોશન વચ્ચે આજકાલ ઓલ ઈઝ વેલ નથી. થોડા સમય પહેલા જ રીતિકે શાહરૂખની પત્ની ગૌરી ખાનને લઈને ટ્વિટર પર ટ્વિટ કરી હતી અને એક ફોટો પણ અપલોડ કર્યો હતો. આ કારણથી શાહરૂખ નારાજ હોય તેમ લાગી રહ્યું છે. જોકે, શાહરૂખે હજી સુધી આ અંગે કોઈ વાત કરી નથી પણ તે રીતિકની હરકતથી નારાજ છે. ટ્વિટર પર રીતિકે ટ્વિટ કરી હતી કે, ગૌરી ખાન વિશ્વની સૌથી હોટ મહિલાઓમાંથી એક છે. આ સિવાય ચેન સ્મોકર શાહરૂખ રીતિકે આપેલા એક પુસ્તકને કારણે પણ નારાજ છે. જેમાં સિગારેટ કેવી રીતે છોડવી તેની વાત છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહરૂખ માને છે કે રીતિકે આ પુસ્તક આપીને તેની મજાક ઉડાવી છે. જોકે, આ અંગે રીતિક કે શાહરૂખ બેમાંથી કોઈની પણ સાથે વાત થઈ શકી નથી.
Related Articles:
આ સ્ટારે એ કરી બતાવ્યું, જે બિગ બી-શાહરૂખ પણ ન કરી શક્યા!
ઉત્તર પ્રદેશની ચૂંટણી, \'રાહુલ-માયા\'ની વચ્ચે ઘેરાયેલો શાહરૂખ?
શાહરૂખ સાથેના સંબંધોને લઈને પ્રિયંકાએ ખોલ્યું મોં!
નીતા અંબાણી-શાહરૂખ શું ખાનગી વાત કરી રહ્યા છે?
શાહરૂખ-શિરીષના તમાચા પર વીડિયો ગેમ, સંજુબાબા રેફરી
શાહરૂખ સાથે ઝઘડો થયા બાદ શિરીષે નથી કરી સલ્લુ સાથે વાત!
‘થપ્પડ’ પ્રકરણ પછી ફરાહ અને શાહરૂખ ભેટીને રડી પડ્યાં!
\'દબંગ\' શાહરૂખ ખાન સામે ફરાહના પતિનું \'ઓમ શાંતિ ઓમ\'
શાહરૂખ-રણબિરના આ અંદાજ તરફ જરા નજર તો કરો!
શાહરૂખ બન્યો બિન્દાસ, રણબિરની જાહેરમાં ઉડાવી ઠેકડી!