આ વીડિયો જણાવશે તમને ખૂબસુરત ચહેરા પાછળની હકીકત!
બોલિવૂડ અભિનેત્રીઓ રૂપેરી પડદે સૌને પોતાની ખૂબસુરતીના દિવાના બનાવી મૂકે છે, પણ તેમની આ સુંદરતા જન્મજાત નથી હોતી. મોટા પડદે સુંદર દેખાવા માટે તેમણે પણ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો છે. વિશ્વાસ ન બેસતો હોય તો તમે આ વીડિયો પર જરા નજર કરો.
આ વીડિયો જોઈને આ અભિનેત્રીઓની ખૂબસુરતીની સચ્ચાઈ તમે જાણી જશો. કેટલીક અભિનેત્રીઓ તો સર્જરી કરાવીને ચહેરો સુંદર બનાવવામાં સફળ થઈ ગઈ, પણ કેટલીકનો ચહેરો તો વધુ બદસૂરત લાગવા લાગ્યો.
મિનિષા લાંબા અને કોએના મિત્રા જેવી સ્ટાર્સનો ચહેરો તો એટલો બગડી ગયો હતો કે બીજી વખત સર્જરી કરાવીને સરખો કરાવવો પડ્યો. જુઓ, અભિનેત્રીઓની ખૂબસુરતીની હકીકત સામે લાવતો આ વીડિયો...
Related Articles:
મનોજ-નેહાની પુત્રીની બર્થડે પાર્ટીમાં ઊમટ્યું બોલિવૂડ, જુઓ તસવીરો
અહીંયા પણ શાહરૂખે કરી બોલિવૂડ દિગ્ગજ અમિતાભની નકલ!
બોલિવૂડ સ્ટાર્સ તેમના પરિવાર સાથે, જુઓ એક તસવીરી ઝલક
વોટ આપવા પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ, જુઓ તસવીરો
બોલિવૂડ સ્ટાર્સના ભવ્યાતિભવ્ય એપાર્ટમેન્ટ પર એક નજર!
‘વક્કા વક્કા’ ગર્લ શકિરાની નજર હવે બોલિવૂડ પર!
રીતેશ-જેનેલિયાના લગ્નમાં આવ્યું બોલિવૂડ, જુઓ તસવીરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.