રીતેશ-જેનેલિયાના લગ્નમાં આવ્યું બોલિવૂડ, જુઓ તસવીરો

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિતેશ-જેનેલિયાએ ત્રીજી ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રીયન વિધીથી લગ્ન કર્યા છે. આ લગ્નપ્રસંગે બોલિવૂડ સ્ટાર્સ અને રાજકારણીઓએ હાજરી આપી હતી.લગ્નમાં શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે આવ્યો હતો. અજય અને કાજોલ સાથે આવ્યા હતા. બોમન ઈરાની, રાજ ઠાકરે, આદિત્ય ઠાકરે, અમૃતા રાવ, અસિન, આશીષ ચૌધરી, અભિષેક બચ્ચન, આશુતોષ ગોવારીકર, જેકી શ્રોફ, અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના, કરન જોહર અને સાજીદ ખાન સહિત અનેક સ્ટાર્સ હાજરી આપી હતી.તસવીરોમાં બોલિવૂડ સ્ટાર્સ...Pic Courtesy: Riteish Deshmukh Official Fan Page