-અનુ મલિકે આપ્યું હતું સંગીત -સમીરે લખ્યું હતું -'બાઝી' ફિલ્મમાં હતું ગીત
વર્ષો પહેલા બોલિવુડમાં ફિલ્મ 'બાઝી' આવી હતી. જેનું સંગીત અનુ મલિકે આપ્યું હતું. તેમાં એક ગીત 'ધીરે ધીરે આપ મેરી જીંદગી કે મહેમાન....' હો ગયે આવ્યું હતું. જેને સાધના સરગમ અને ઉદિત નારાયણે ગાયું હતું. આ ગીતના બોલ સમીરે લખ્યા હતા. ત્યારે પાકિસ્તાની મીડિયામાં ભારે ટીકા થઈ હતી. આજે પણ ઓનલાઈન ડિસ્કશન ફોરમ અને બીજા માધ્યમોમાં એવું જણાવવામાં આવે છે કે, ભારતીય સંગીત જગત દ્વારા આ ગીત ઉઠાવવામાં આવ્યું હતું.
આ ગીત મુળતઃ પાકિસ્તાની ફિલ્મ 'ઝિન્નત'નું છે. આ ગઝલ મહેંદી હસને ગાઈ હતી. આ ફિલ્મ 1990ના દાયકામાં આવી હોવાથી આમ લાગવું પણ સ્વાભાવિક છે. (વાંચો સંબંધીત લેખ). વાસ્તવમાં આ ગીત ભારતીય ફિલ્મ 'હમ કહાં જા રહે હૈ'માંથી ઉઠાવવામાં આવ્યું હતું.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.
Related Articles:
મહેંદી હસનની ટોપ 10 ગઝલો : અવાજ નહીં વિસરાય 'ખુદા કે નુર' નો
મહેંદી હસન: 'રફ્તા રફ્તા આપ મેરી જીંદગી કે અરમાન હો ગયે...'
મહેંદી હસનનું 'રફ્તા રફ્તા...' અને બોલિવુડનું 'ધીરે ધીરે આપ...'
ગઝલ સમ્રાટ મહેંદી હસનનું પાકિસ્તાનમાં દુઃખદ નિધન
ન કામ આવી દવા કે દુઆ, અલવિદા કરી ગયા મહેંદી હસન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.