વોટ આપવા પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ, જુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીવી-ફિલ્મનાં કલાકારોએ બીએમસીની ચૂંટણીમાં કર્યું મતદાન બોલિવૂડ અભિનેતા શાહરૂખે પણ મુંબઈમાં 16મીએ યોજાયેલી બીએમસીની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. દેશના જવાબદાર નાગરિક તરીકે શાહરૂખે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શાહરૂખ ઉપરાંત અનુપમ ખેર, વીતેલા જમાનાના મશહૂર વિલન રણજિત અને ટીવી તરફથી રાજકારણ તરફ આગેકૂચ કરનાર ભાજપની નેતા સ્મૃતિ ઈરાની પણ વોટ આપવા પહોંચી હતી. જુઓ આ કલાકારોની ખાસ તસવીરો...