સૈફ-કરીનાએ લગ્ન માટે કોર્ટમાં કાગળિયા જમા કારવ્યાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-લગ્નનાં રીત-રિવાજોની અટકળ પર પૂર્ણવિરામ -'દાવત-એ-વલિમા'નાં આમંત્રણ મોકલાયાં બોલિવુડ અભિનેત્રી કરીના કપુર અને સૈફ અલીખાન હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરશે કે ઈસ્લામિક રસમ પ્રમાણે ? આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. એવાં અહેવાલો આવી રહ્યાં છેકે, બંને કોર્ટ મેરેજ કરી લેશે. (કેવી રીતે સમાચાર સામે આવ્યાં, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.)
Related Articles:
\'\'નહીં ટકે સૈફ-કરિનાના લગ્ન, થઈ જશે છૂટાછેડા\'\'
સૈફ અને કરિનાના લગ્નની તારીખ થઇ જાહેર