રિયા-અશ્મિતનો આ એમએમએસ આજે પણ મચાવી રહ્યો છે ધૂમ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ કરોડ કરતાં પણ વધુ લોકોએ આ એમએમએસ કર્યો છે ડાઉનલોડ બોલિવૂડ અભિનેત્રી રિયા સેન 31 વર્ષની થઈ ચૂકી છે. રિયાની માતા મુનમુન સેન અને નાની સુચિત્રા સેન જાણીતી અભિનેત્રી છે. રિયાની બહેન રાઈમા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી છે. રિયાએ પોતાની કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. રિયા સેને અનેક ફિલ્મોમાં ભરપૂર અંગ પ્રદર્શન કર્યું છે. લગભગ છ વર્ષ પહેલા આવેલો રિયા-અશ્મિતનો એમએમએસ આજે પણ એટલી જ ધૂમ મચાવી રહ્યો છએ. આ એમએમએસને અત્યાર સુધી પાંચ કરોડ લોકોએ ડાઉનલોડ કર્યો છે. જોકે, રિયાએ દાવો કર્યો હતો કે, આ એમએમએસ નકલી છે. આજે પણ વિવિધ વેબસાઈટ પર આ એમએમએસ ઉપલબ્ધ છે. રિયા આ એમએમએસથી ઘણી જ દુઃખી થઈ ગઈ હતી પરંતુ અશ્મિત આને કારણે ઘણો જ લોકપ્રિય થઈ ગયો હતો.
Related Articles:
કરનની પાર્ટીમાં ઉમટશે બોલિવૂડ, મળશે દુશ્મનો
બોલિવૂડ અભિનેતા અનિલે જીવનનું ખોલ્યું એક રહસ્ય!
શબ્બીરના લગ્નમાં આવી ચઢ્યું બોલિવૂડ, જુઓ તસવીરોમાં
કાજોલનો ખુલાસો, 24 વર્ષની વયે છોડવું હતું બોલિવૂડ!
લગ્ન વગર જ બોલિવૂડ અભિનેત્રી સુસ્મિતા બની ચૂકી છે \'મા\'
રોલ માટે બોલિવૂડ અભિનેત્રીએ જાહેરમાં કરી તમામ હદો પાર
બોલિવૂડ સ્ટાર પત્નીઓ માણે છે ડ્રગ્સની મજા, હોય છે લગ્નેત્તર સંબંધો