'બરફી' રણબીરે માણી છે હસીનાઓ હોઠની 'મીઠાશ'

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના 'રોકસ્ટાર' અને મીઠી 'બરફી' જેવો રણબીર 28 સપ્ટેમ્બરના રોજ 30 વર્ષ પૂર્ણ કરશે. વર્ષ 2007માં 'સાંવરીયા' થી કારકિર્દી શરૂ કરનારા રણબીરે બોલિવૂડમાં એક મજબૂત સ્થાન જમાવી લીધું છે.માત્ર 5 વર્ષની કારકિર્દીમાં જ રણબીર કપૂરે અનેક સુપરહીટ અને દમદાર ફિલ્મ્સ આપી છે.તેમણે, 'બચના એ હસીનો', 'અજબ પ્રેમ કી ગજબ કહાની','રાજનીતિ', 'રોકસ્ટાર' અને 'બરફી' જેવી હિટ્સ ફિલ્મ્સ કરી છે.ત્યારે,તેમણે ફિલ્મ્સમાં આપેલા હોટ અને કિસીંગ સીન્સની આ તસવીરો જૂઓ.
Related Articles:

'લવ આજ કલ','બરફી' જોઇને રણબીર પર 'ફીદા' થઇ દીપિકા
રણબીર અને ઇલેનાએ મજાક,મસ્તી અને મજા સાથે 'બરફી'નું પ્રમોશન કર્યું
...તો રણબીર કપુરે 'બરફી'માં ચોડ્યું હોત કેટરીનાને ચુંબન
રણબીર કપૂર અને ટોલીવુડની ઈલિયાનાની હોટ કિસ