EXCLUSIVE:રણબીરએ સેટ્સ પર જન્મ દિવસ ઉજવી 'બરફી'ને બદલે કેક કાપી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગત દોઢ વર્ષથી બની રહેલી ફિલ્મ 'બરફી'ના સ્ટાર રણબીર કપૂરએ આ ફિલ્મના સેટ્સ પર તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો.હાલ રણબીરનો જન્મ દિવસ નજીક જ છે અને આ ફિલ્મ પણ રિલિઝ થવા માટે તૈયાર છે.ત્યારે આ સેલિબ્રેશન પ્રસંગે રણબીરના ચાહકો માટે ખાસ આ તસવીરો.


Related Articles:

ધોનીએ કહ્યું, 'રણબીર કપૂરને બોલવાની સભ્યતા નથી'!
રણબીર અને પ્રિયંકાએ બતાવી મીઠી 'બરફી' જેવી અદાઓ
...તો રણબીર કપુરે 'બરફી'માં ચોડ્યું હોત કેટરીનાને ચુંબન
રણબીર કપૂર અને ટોલીવુડની ઈલિયાનાની હોટ કિસ