Omg..!!! દીપિકા અને રણબિરની પ્રેમની વચ્ચે આવી ગયો રાણા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડમાં પહેલા રણબિર અને દીપિકાની પહેલા શ્રેષ્ઠ જોડી હતી. જોકે, પછીથી આ બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયું હતું. બ્રેક અપ બાદ દીપિકામાં અક્કલ આવી કે,જૂના સબંધો હંમેશા સારા જ હોય છે, જોકે દીપિકાને આ વાત ઘણી જ કડવી રીતે સમજાઈ હતી. રણબિરની ઈમેજ કાસાનોવાની છે. અને તેથી જ રણબિરનું નામ અત્યાર સુધી અનેક યુવતીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. દીપિકા રણબિરની આ હરકત પર કંઈ જ કરી શકે તેમ નહોતી. અલબત્ત, બોલિવૂડમાં ચર્ચા છે કે, દીપિકા અને રણબિર પાછા એક થયા છે. આ બંને અયાન મુખર્જીની ફિલ્મ 'યે જવાની હૈં દિવાની'માં સાથે કામ કરી રહ્યા છે. આટલું જ નહીં, બંનેએ થોડા સમય પહેલા જ મનાલીમાં સારો એવો સમય પણ પસાર કર્યો હતો. હવે, આ ફિલ્મમાં રાણા દુગ્ગત્તી પણ છે. તે આ ફિલ્મમાં કેમિયો કરવાનો છે. ફિલ્મમાં રાણા આ બંને પ્રેમીઓની વચ્ચે અંતરાય ઉભો કરવાનો છે. અલબત્ત, હજી સુધી નક્કી થયું નથી કે, રાણાની ભૂમિકા શું છે પરંતુ તેની ભૂમિકાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.
Related Articles:
Photos: આટલી જોરદાર રીતે કોને ભેટી પડી દીપિકા!
દીપિકા-સૈફની આ પ્રગાઢતા તરફ એક નજર તો કરો!
દીપિકા નજીક આવતાં રજનીકાંતને છૂટી ગયો પરસેવો!
દીપિકા વેચવા માંગે છે સિદ્ધાર્થ સાથે જોડાયેલી યાદ!
એવી તે ક્યાં મશગૂલ છે દીપિકા કે તેને શ્વાસ લેવાનો સમય નથી!
રણબિર બાદ હવે શાહરૂખ માટે કેટરિના-દીપિકા વચ્ચે સ્પર્ધા!
દીપિકા કો-સ્ટાર રજનીકાંતને ‘ડેડી’ કહીને બોલાવે છે!
આશિષ નહેરા એટલે મેલ વર્ઝન ઓફ દીપિકા પાદુકોણ!
અંતે રણબિરે કહી એ વાત, જે સાંભળવા તલસતી હતી દીપિકા!
પ્રેમમાં પાગલ દીપિકા કંઈક આ રીતે સિદ્ધાર્થને ચિપકતી હતી..!