દીપિકા નજીક આવતાં રજનીકાંતને છૂટી ગયો પરસેવો!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપિકા સાથે લવ સીન ભજવતી વખતે રજની થયો અનકમ્ફર્ટેબલ! મોટી ઉંમરનો એક્ટર નાની ઉંમરની હિરોઈની સાથે પડદા પર રોમાન્સ કરે તેમાં કોઈ નવાઈ નથી. રજનીકાંત સાથે તો આવું અવાર-નવાર બને છે. 61 વર્ષનો રજનીકાંત દીપિકા પદૂકોણ સાથે ફિલ્મ ‘કોચેડૈયાન’માં કામ કરી રહ્યો છે. નવા સમાચાર એ છે કે વડીલ રજનીકાંત દીપિકા સાથે પ્રેમદ્રશ્યો ભજવતાં ગભરાઈ જઈને પોતાની પુત્રી અને આ ફિલ્મની ડિરેક્ટર સૌંદર્યા પાસે દોડી ગયો! વાસ્તવમાં, આ થ્રી-ડી ફિલ્મમાં કોરિયોગ્રાફર સરોજ ખાન એક ગીતમાં રજનીકાંત અને દીપિકા વચ્ચે રોમેન્ટિક પોઝવાળો સીન શૂટ કરવા માંગતાં હતાં, પણ રજનીકાંતે સૌંદર્યાને કહ્યું કે તે દીપિકા સાથે આવાં દ્રશ્યો ભજવવામાં કમ્ફર્ટેબલ નથી ફીલ કરી રહ્યો. ત્યારે, દીપિકાએ તેને સમજાવ્યો ત્યાર પછી જ રજની શૂટિંગ માટે માન્યો. આ રીતે દીપિકા સામે રજનીકાંતનું ગભરાઈ જવું શું યોગ્ય છે?
Related Articles:
‘મારો ખર્ચ હું જાતે ઊઠાવી શકું છું, રજનીકાંતની જરૂર નથી’

Related Articles:
કોઈ સામે ન હારતો રજનીકાંત છોકરી સામે હારી ગયો
હોટ દીપિકાની ખૂબસૂરતી પર ઓવારી ગયો રજનીકાંત!
આવું તો સુપરસ્ટાર રજનીકાંત જ કરી શકે....!!!
\'રોબોટ\' રજનીકાંત સાથે હવે \'ચિકની ચમેલી\' કેટરિના!

Related Articles:
દીપિકા વેચવા માંગે છે સિદ્ધાર્થ સાથે જોડાયેલી યાદ!
એવી તે ક્યાં મશગૂલ છે દીપિકા કે તેને શ્વાસ લેવાનો સમય નથી!
રણબિર બાદ હવે શાહરૂખ માટે કેટરિના-દીપિકા વચ્ચે સ્પર્ધા!
દીપિકા કો-સ્ટાર રજનીકાંતને ‘ડેડી’ કહીને બોલાવે છે!