મહેંદી હસન: 'રફ્તા રફ્તા આપ મેરી જીંદગી કે અરમાન હો ગયે...'

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-મુળ મહેંદી હસનની ન હતી એ ગઝલ -ભારતીય સંગીતકારે તૈયાર કરી હતી ધૂન

બોલિવુડમાં 1960ના દાયકામાં ફિલ્મ 'હમ કહાં જા રહે હૈ' આવી હતી. જેમાં મહેન્દ્ર કપુર અને આશા ભોંસલેના અવાજમાં એક ગીત 'રફ્તા રફ્તા...' ગીત હતું. લગભગ એક દાયકા પછી લોલીવુડમાં (એટલે કે પાકિસ્તાનના ફિલ્મ ) 'ઝિન્નત' આવી હતી. જેમાં 'રફ્તા રફ્તા...' ગઝલ હતી. જે મહેંદી હસને ગાઈ હતી. આ ગઝલ ખૂબ લોકપ્રિય પણ બની હતી. જેના બોલ તસલીમ ફાઝલીએ લખ્યા હતા.

વર્ષો પછી બોલિવુડમાં ફિલ્મ 'બાઝી' આવી હતી. જેનું સંગીત અનુ મલિકે આપ્યું હતું. તેમાં એક ગીત 'ધીરે ધીરે આપ મેરી જીંદગી કે મહેમાન....' હો ગયે આવ્યું હતું. જેને સાધના સરગમ અને ઉદિત નારાયણે ગાયું હતું. આ ગીતના બોલ સમીરે લખ્યા હતા. ત્યારે પાકિસ્તાની મીડિયામાં ભારે ટીકા થઈ હતી. આજે પણ ઓનલાઈન ડિસ્કશન ફોરમ અને બીજા માધ્યમોમાં એવું જણાવવામાં આવે છે કે, ભારતીય સંગીત જગત દ્વારા આ ગીત ઉઠાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ 1990ના દાયકામાં આવી હોવાથી આમ લાગવું પણ સ્વાભાવિક છે. વાસ્વમાં આ ગીત ભારતીય હોવા છતાં સંગીતકાર બસંત પ્રકાશે આપ્યું હતું અને સંગીત કમર જલાલાબાદીએ આપ્યું હતું. જેમને ક્યારેય તેમના મુળ સર્જન માટે જશ મળ્યા નહીં. આવું પણ બને....

તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.Related Articles:

મહેંદી હસનની ટોપ 10 ગઝલો : અવાજ નહીં વિસરાય 'ખુદા કે નુર' નો
મહેંદી હસન: 'રફ્તા રફ્તા આપ મેરી જીંદગી કે અરમાન હો ગયે...'
મહેંદી હસનનું 'રફ્તા રફ્તા...' અને બોલિવુડનું 'ધીરે ધીરે આપ...'
ગઝલ સમ્રાટ મહેંદી હસનનું પાકિસ્તાનમાં દુઃખદ નિધન
ન કામ આવી દવા કે દુઆ, અલવિદા કરી ગયા મહેંદી હસન