ઓળખી બતાવો પૂનમ પાંડેને પૂરા કપડામાં...!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રસિદ્ધ કિંગફિશર મોડલ પૂનમ પાંડે શુક્રવારે 2 કલાકે divyabhaskar.comની મુંબઇ ઓફીસની મુલાકાતે આવશે. તમારા મનમાં પૂનમ વિશે હશે ધણા બધા સવાલો, જે તમે તેને જરૂર પૂછવા ઇચ્છતા હશો. તો તૈયાર થઇ જાવ તમારા સવાલના જવાબ પૂનમ પાસેથી જ જાણવા.

નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં લખો તમારા સવાલો. તમારા સવાલોના જવાબ આપસે સેક્સી પૂનમ પાંડે અને સૌથી સરસ સવાલ પૂછનારને મળશે પૂનમ પાંડેનો સાઇન કરેલો મગ જીતવાનો મોકો.