પ્રિયંકાએ ખોલી નાખી 'બરફી' રણબિરની એક પોલ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેટ્સ પર હું પ્રિયંકા કે એલ્લેના કરતાં અનુરાગ સાથે વધુ રોમાન્સ કરતો હતો, રણબિર 'બર્ફી' કપૂરે આટલું કહ્યું અને કોન્ફરન્સ રૂમમાં હાસ્યનું મોજું રેલાઈ ગયું હતું.



પ્રિયંકા ચોપરા, રણબિર કપૂર, એલ્લેના અને 'બરફી'ના નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને ડિરેક્ટર અનુરાગ બાસુ દિવ્યભાસ્કરડોટકોમની મુંબઈ ઓફિસે આવ્યા હતા.



આ સમય દરમિયાન વીડિયો કોન્ફરસિંગથી તેમણે દિવ્યભાસ્કરડોટકોમના અન્ય સેન્ટર્સ સાથે જોડાઈને વાતો કરી હતી.