આ સ્ટારે એ કરી બતાવ્યું, જે બિગ બી-શાહરૂખ પણ ન કરી શક્યા!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોણ છે એ સ્ટાર જેણે કરી છે આ કમાલ?ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર મનોજ તિવારીએ એક એવી ઉપલબ્ધિ મેળવી છે, જે હજી સુધી મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન અને કિંગ ખાન પણ નથી મેળવી શક્યા.તમને જાણીને નવાઈ લાગશે કે નેધરલેન્ડમાં મનોજ તિવારી ઘણો લોકપ્રિય છે. તેના બહોળા ચાહકવર્ગને ધ્યાનમાં રાખીને નેધરલેન્ડ્ઝની સરકારે મનોજ તિવારીની ટપાલ ટિકિટ બહાર પાડી છે, જેની કિંમત ભારતીય ચલણ પ્રમાણે 45 રૂપિયા છે. ટિકિટ પર મનોજનો પાઘડી પહેરેલો ફોટો છે.ઉલ્લેખનીય છે કે મનોજ તિવારી ભોજપુરીનો લોકપ્રિય ગાયક છે. ત્યાર પછી તેણે ભોજપુરી ફિલ્મોમાં અભિનયમાં હાથ અજમાવ્યો, તેમાં પણ તેને જબ્બરદસ્ત સફળતા મળી હતી.
Related Articles:

કિંગ ખાને ખોલ્યું મોં,બાળકો પર પડી રહી છે અવળી અસર
રાખીએ છોડ્યો સલ્લુનો સાથ, ઝાલ્યો કિંગ ખાનનો હાથ!
પ્રિયંકા-કિંગ ખાનની ‘નિકટતા’થી બેબો બળીને ખાખ થઈ!
મોકો જોઈને કિંગ ખાને કેટને કરી લીધી કિસ!, જુઓ વીડિયો
સલમાન બાદ હવે કિંગ ખાને પણ કરી દીધી છે બ્લેક લિસ્ટેડ