પૂનમ પાંડે આખી જિંદગી કપડાં ઉતારશે!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી પૂનમ પાંડેને વર્લ્ડ કપની કપડાં ઉતારવાની વાત પછી જ વધુ લોકપ્રિયત મળી છે. આ હસિના એવું મને છે કે અત્યાર સુધીમાં તેણે જે કઈ કર્યું તે તો માત્ર પાંચ ટકા જ હતું. પૂનમે ચોખ્ખાં શબ્દોમાં કહી દીધું કે તે તેની આખી જિંદગી કપડાં ઉતારશે.બે વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી પૂનમ પાંડેને વર્લ્ડ કપની કપડાં ઉતારવાની વાત પછી જ વધુ લોકપ્રિયતા મળી છે. આ હસિના એવું મને છે કે અત્યાર સુધીમાં તેણે જે કઈ કર્યું તે તો માત્ર પાંચ ટકા જ હતું. અને તેણે ચોખ્ખાં શબ્દોમાં કહી દીધું કે હું મારી આખી જિંદગી કપડાં ઉતારીશ.પૂનમ કહે છે કે. "આ ફોટો તો માત્ર એક ટ્રેલર હતું. હજી તો હું બીજું ઘણું બધું આપી શકું તેમ છું. જાહેરમાં કપડાં ઉતારવા એ પણ એક આવડત છે. દરેક વ્યક્તિ આ કામ કરી શકતી નથી. મારા શરીરનું અંગ અંગ શ્રેષ્ઠ છે."પૂનમ તેની નવી બોલિવૂડ ફિલ્મ માટે તૈયાર છે. જયારે અમે તેણે પૂછ્યું કે શું તે ફિલ્મ મળ્યા પછી કપડાં ઉતારવાનુંબંધ કરશે ખરી? જવાબમાં પૂનમે કહ્યું કે, " હું કપડાં ઉતારવાનું સદંતર બંધ નહિ કરું પણ હા, મારી ફિલ્મોના દ્રશ્યોમાં તમે જરૂર મને આ રીતે જોઈ શકશો પરંતુ તે વધારે ક્લાસી રીતે ફિલ્માવાયેલા દ્રશ્યો હશે."બિકીનીમાં પોઝ આપવા બાબતે પૂનમે કહ્યું, "હું બિકીનીમાં ખૂબ જ કમ્ફરટેબલ છું. મારા વોર્ડરોબમાં તમને અસંખ્ય બિકીની મળી જશે."ખેર, હવે જોઈએ આ કપડાં ઉતારવાની કળા પૂનમને ક્યાં સુધી લઇ જાય છે?


Related Articles:

પૂનમ પાંડે ન્યૂડ થઈને વધારે છે ક્રિકેટરોનો જુસ્સો, જુઓ તસવીરો
પુરૂષોના BPનું પૂનમ પાંડેએ શોધી કાઢ્યું રહસ્ય
ઓળખી બતાવો પૂનમ પાંડેને પૂરા કપડામાં...!
શાહરૂખ ખાનના નાઈટ રાઈડર્સ માટે નગ્ન થઈ પૂનમ પાંડે
પૂનમ પાંડે બાદ રોઝલિન કેપ્ટન કૂલ માટે થઈ ગઈ ટોપલેસ!
માત્ર પુખ્તવયના માટે, શાહરૂખની ટીમ માટે ન્યૂડ થઈ પૂનમ
શું પૂનમ પાંડે માટે શાહરુખ દુશાસન સાબિત થશે?
સ્ત્રી ભ્રૂણહત્યા અંગે શું વિચારે છે પૂનમ ધિલ્લોન, વીડિયો
થયો ખુલાસો, સેક્સી પૂનમ પાંડેને મળી ફિલ્મ