પૂનમ પાંડે ન્યૂડ થઈને વધારે છે ક્રિકેટરોનો જુસ્સો, જુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડની હોટ અભિનેત્રી પૂનમ પાંડે આજે મુંબઈમાં આવેલી ભાસ્કર ઓફિસની મહેમાન બની હતી. પોતાના બોલ્ડ વીડિયો અને બિકીની તસવીરો માટે પ્રખ્યાત પૂનમ પાંડે પૂરા કપડાંમાં જોવા મળી હતી. જેણે લોકો જોતા જ રહી ગયા હતાં.થોડા દિવસ પહેલાં જ શાહરૂખ ખાન આઈપીએલ ટીમ કોલકાત્તા નાઈટ રાઈડર્સની જીતની ખુશીમાં પૂનમ પાંડે ન્યૂડ થઈ હતી. એવામાં જ્યારે પૂનમ પાન્ડેને પુછવામાં આવ્યું કે શું કપડાં ઉતારવાથી જ ક્રિકેટર્સનો જુસ્સો વધારી શકાય છે? તો તેણે જવાબમાં કહ્યું હતું કે આમાં ખરાબ શું છે... આ મારી સ્ટાઈલ છે... મને આવું કરવાનું પસંદ છે માટે હું કરું છું. હું આના માટે કોઈ નિવેદન આપવા માંગતી નથી.પરંતુ લોકોને ટીકા કરવી છે તો કરે, મને કોઈ વાધો નથી. કહેવામાં આવી રહ્યું કે પૂનમની ન્યૂડ તસવીર સાચી નથી આ ફોટોશોપથી બનાવામાં આવેલી છે. આ મુદ્દે પૂનમે કહ્યું કે ના આવું નથી આ તસવીરો સાચી છે.