મંચ પર થઈ ગઈ બોલિવૂડ અભિનેત્રી નગ્માની છેડતી!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિજનૌરમાં અભિનેત્રી નગ્મા સાથે બરહાપુર બેઠકથી કોંગ્રેસ ઉમેદવારે જનસભા દરમિયાન વાંધાજનક હરકત કરી હતી. નગ્મા તેનાથી નારાજ થઈને મંચ છોડીને જતી રહી હતી. તો ભાજપ તેના બચાવમાં આવ્યું હતું.જાણકારી પ્રમાણે, ગત બુધવારે બરહાપુરમાં કોંગ્રેસ ઉમેદવાર હુસૈન અહમદ અંસારીએ નગ્માને માળા પહેરાવતા સમયે તેમના ખભે હાથ રાખવાનો પ્રયત્ન કર્યો. આનાથી નગ્મા છંછેડાઈ ગઈ હતી અને ગુસ્સાથી હાથ હટાવી લીધો હતો.હુસૈન અંસારી હજુ પણ પોતાની હરકતોથી બાજ આવ્યા નહોતા. તેમણે નગ્માની આંખો અને ઝુલ્ફો એટલે કે વાળની તારીફમાં શેરો-શાયરી કરી હતી. મંચ ઉપર આ સમયે કોંગ્રેસના પ્રવક્તા રાશિદ અલ્વી પણ ઉપસ્થિત હતા.નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.ટ
Related Articles:

શું ઈકબાલે કરિનાની છેડતી કરતાં સૈફે પિત્તો ગુમાવ્યો?
OMG! બોલિવૂડ હસીનાઓની બદસૂરતી જોઈને નવાઈ પામશો!
મનોજ-નેહાની પુત્રીની બર્થડે પાર્ટીમાં ઊમટ્યું બોલિવૂડ, જુઓ તસવીરો
સર્વિ‌સ ટેક્સના વિરોધમાં આજે 'બોલિવૂડ બંધ’
અહીંયા પણ શાહરૂખે કરી બોલિવૂડ દિગ્ગજ અમિતાભની નકલ!
બોલિવૂડ સ્ટાર્સ તેમના પરિવાર સાથે, જુઓ એક તસવીરી ઝલક
વોટ આપવા પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ, જુઓ તસવીરો
FIA દ્વારા ‘ડાન્સ પે ચાન્સ’, બોલિવૂડ સ્ટાઇલ મ્યૂઝિકલ શો
બોલિવૂડ સ્ટાર્સના ભવ્યાતિભવ્ય એપાર્ટમેન્ટ પર એક નજર!
‘વક્કા વક્કા’ ગર્લ શકિરાની નજર હવે બોલિવૂડ પર!
રીતેશ-જેનેલિયાના લગ્નમાં આવ્યું બોલિવૂડ, જુઓ તસવીરો