જરા જુઓ તો ખરા સેક્સી પુસ્તકો વાંચી ઉતેજના મેળવે છે બ્રિટનની મહિલાઓ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનમાં આધેડ મહિલાઓ સેક્સ સબંધિત પુસ્તકો વાંચનમાં વધારે રસ દાખવે છે. તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે 45 થી 60 વર્ષની 35 ટકા મહિલામાં આ આદત જોવા મળી હતી. માસ્ચરાઈજર બ્રૈંડ અસ્ટલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવાં મળ્યું હતું કે 35 ટકા મહિલાને ઉતેજક સ્ટોરી વઘારે પસંદ છે.

- કેટલીક મહિલા પુસ્તકમાં માત્ર રોમાંચક દૃશ્ય જોવા માટે પુસ્તકની ખરીદી કરે છે.
- સર્વેમાં જાણવાં મળ્યું કે 35 ટકા મહિલા ઉતેજક સ્ટોરી વઘારે પસંદ કરે છે.જ્યારે કેટલીક મહિલા પુસ્તકમાં માત્ર રોમાંચક દૃશ્ય જોવા માટે પુસ્તકની ખરીદી કરે છે. કુલ આબાદીની અડઘા ભાગની મહિલાઓ માત્ર સેક્સના પુસ્તકો વાંચે છે. જ્યારે 10 ટકા મહિલા માત્ર આવી બુક્સ સેક્સનાં ફોટો જોવા માટે ખરીદે છે.નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.