મનોજ-નેહાની પુત્રીની બર્થડે પાર્ટીમાં ઊમટ્યું બોલિવૂડ, જુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંઈક આવી રીતે મનાવી અવા બાજપાઈએ પોતાની બર્થ ડે! બોલિવૂ઼ડ સ્ટાર મનોજ બાજપાઈ અને તેની પત્ની નેહા (શબાના રાઝ)એ તેમનાં અંગત મિત્રો સાથએ મળીને પુત્રી અવા નાયલા બાજપાઈની પ્રથમ બર્થડે સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે ફરાહ ખાન, કૃશિકા લુલ્લા, બેરી જ્હોન, સંજય ગુપ્તા અને સંજય સૂરી તેમનાં પત્ની અને બાળકો સાથે હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત અલ્કા યાજ્ઞિક, અર્જન બાજવા, મનોજ તિવારી સહિતનાં કલાકારો પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે મનોજે કહ્યું, ‘આ વર્ષે ભલે અમે એન્જોય કર્યું પણ આવતા વર્ષથી અવા પણ તેની બર્થડે પાર્ટી ભરપૂર એન્જોય કરશે.’ તસવીરોમાં જુઓ અવા નાયલાને બર્થડે વિશ કરવા કોણ-કોણ પહોંચ્યું...