લતા -મુકેશનો આવો દુર્લભ વીડિયો જોવા નહીં મળે ક્યારેય!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંગીત જગતનાં બે ધૂરંધરોને ગાતાં જોવાનો લ્હાવો લઈ લો! લતા મંગેશકર અને મુકેશને અત્યાર સુધી તમે સિનેમામાં પડદા પાછળ ગાતાં સાંભળ્યાં હશે. આ વીડિયોમાં તમે તેમને એક સાથે ગાતાં લાઈવ સાંભળશો. બંને ગાઈ રહ્યાં છે હીટ ગીત ‘કભી-કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’. આ ગીત ‘કભી-કભી’ સિનેમાનું છે. સાહિર લુધિયાનવીએ લખેલું આ સદાબહાર ગીત તેના જમાનામાં પણ ઘણું જ લોકપ્રિય હતું અને આજે પણ એટલું જ લોકપ્રિય છે.
Related Articles:
બોલિવૂડ અભિનેત્રીઓનો આ વીડિયો જોઈને દુ:ખી જશે પેટ!
મંચ પર થઈ ગઈ બોલિવૂડ અભિનેત્રી નગ્માની છેડતી!
OMG! બોલિવૂડ હસીનાઓની બદસૂરતી જોઈને નવાઈ પામશો!
અહીંયા પણ શાહરૂખે કરી બોલિવૂડ દિગ્ગજ અમિતાભની નકલ!
બોલિવૂડ સ્ટાર્સ તેમના પરિવાર સાથે, જુઓ એક તસવીરી ઝલક
વોટ આપવા પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ, જુઓ તસવીરો
બોલિવૂડ સ્ટાર્સના ભવ્યાતિભવ્ય એપાર્ટમેન્ટ પર એક નજર!