બાપ્પાના શરણમાં 'હિરોઈન' કરિના, માંગી મન્નત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

21મી સપ્ટેમ્બરના રોજ 'હિરોઈન' રીલિઝ થઈ રહી છે. ફિલ્મ સફળ જાય તે માટે કરિના કપૂર ગણપતિ બાપ્પાની શરણમાં ગઈ હતી.ભક્તિમાં લીન બેબોની ખાસ તસવીરો....