ખડખડાટ હસવું હોય, તો સાંભળી લો આ બેસૂરા તાનસેનને!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ફની વીડિયો જોઈને તમે ફ્રેશ થઈ જશો એ નક્કી! વીડિયો છે ‘ઇન્ડિયન આઇડોલ’નો. ઓડિશનનો. આ સમયે યુપીના એક હોંશીલા સ્પર્ધકે પણ તેમાં ભાગ લીધો હતો. ઓડિશનમાં કેટલાક બેસૂરા સ્પર્ધકો પણ આવતા હોય છે અને એવું જ કંઈક આ નિગમભાઈનું પણ છે. જાહિદ નિગમ બેસૂરું ગાતો હતો એ તો ઠીક, પણ મજા તો એ વાતની હતી કે ગાવાની સાથે તે પોતાની ‘અદાઓ’ પણ બતાવતો હતો, જેના કારણે જજ જજ અનુ મલિક, સુનિધિ ચૌહાણ અને સલીમ મર્ચન્ટ ખુદ હસવું ખાળી નહોતાં શક્યાં. સૂર-તાલ સાથે દૂર-દૂરનો કોઈ સંબંધ ન ધરાવતા જાહિદનું પર્ફોર્મન્સ તમને મજા કરાવી દેશે. જોવા માટે ક્લિક કરો આ વીડિયો પર...
Related Articles:
આ વીડિયો તમારી સામે ખોલી દેશે ‘મહેબૂબા’ની અસલિયત!
‘દબંગ’ સલમાને કરી ચાઈનિઝ મોન્કની ધોલાઈ!, જુઓ વીડિયો
હસી-હસીને દુઃખાડવું હોય પેટ, તો જોજો આ વીડિયો!

Related Articles:
ગોલૂએ કર્યું પપ્પાનું જીવવું હરામ, હસીને બેવડા વળી ગયાં સૌ!
Related Articles:
જુઓ હોટ સુંદરીના બિન્દાસ અંદાજની તસવીરી ઝલક!
જુઓ વીડિયો, હોટ કીમીની અદાઓમાં જ્યારે ટારઝન થયો હતો મદહોશ!