'નવવધુ' કરિનાના આ શાહી મહેલમાં પગલાં પડશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી ઓક્ટોબરમાં પટૌડી પરિવારના છોટે નવાબ સૈફ અલીખાન કરિના કપૂર સાથે લગ્ન બંધનમાં બંધાશે.સૈફ અને કરિનાના લગ્ન માટે મુંબઇની કોર્ટમાં જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવવામાં આવ્યા છે.તેમના લગ્ન મુંબઇમાં જ યોજાશે.પરંતુ, આ પ્રસંગે ગુડગાંવની નજીક સ્થિત શાહી પેલેસને પણ સજાવવામાં આવ્યો છે.તસવીરોમાં જૂઓ પટૌડી ખાનદાનનો શાહી પેલેસ.
Related Articles:

સૈફ-કરીનાએ લગ્ન માટે કોર્ટમાં કાગળિયા જમા કારવ્યાં
બાપ્પાના શરણમાં 'હિરોઈન' કરિના, માંગી મન્નત
કરિના કપૂરને પાગલ ચાહકે આપી ધમકી!
સૈફ અને કરિનાના લગ્નની તારીખ થઇ જાહેર