'લવ આજ કલ','બરફી' જોઇને રણબીર પર 'ફીદા' થઇ દીપિકા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'રોકસ્ટાર'બાદ રણબીરની 'બરફી' પણ સફળ જતાં હાલ તે ઘણો ખુશ જોવા મળી રહ્યો છે.પરંતુ,એક એવી પણ વ્યક્તિ છે જે આ ફિલ્મનો હિસ્સો ન હોવા છતાં તે રણબીર જેટલી જ ખુશ છે. 'બરફી'ની સફળતાને લઇને રણબીર કપૂર હાલ ઘણો રોમાંચિત છે!.તેમજ તેમની ભૂતપૂર્વ ગર્લ ફ્રેન્ડ દીપિકા પાદુકોણ પણ આ સફળતાને લઇને ઘણી ખુશ છે.તે લોકોને આ ફિલ્મ જોવા માટે પણ કહી રહી છે.
Related Articles:
\'રામલીલા\'માં અલ્લડ યુવતીની ભૂમિકાને કારણે દીપિકા મુશ્કેલીમાં
દીપિકા અને સલમાન સાથે મળીને લગાવશે \'કીક\'?
એશ આવી રહી છે ફોર્મમાં, દીપિકા-કરિના પર પડશે ભારે
શું કરિનાની કૃપાદૃષ્ટીથી દીપિકા રેસ-2માં પાછી ફરી?
દીપિકા અને રણવીર વચ્ચે કંઇક રંધાઇ રહ્યું છે?