Photos: આટલી જોરદાર રીતે કોને ભેટી પડી દીપિકા!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપિકા પાદુકોણ બોલીવુડમાં વધુ એક સફળતા મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. એક ટીવી શો દરમિયાન પોતાની આગામી ફિલ્મ 'કોકટેલ'નાં પ્રમોશન માટે તે સામેલ થઈ હતી. આ પ્રસંગે દીપિકા શૉ ના એન્કર ગૌરવ કપૂરને ભેટી પડી હતી. જુઓ તસવીરોમાં દીપિકાનો અલગ અંદાજ