ઉત્તર પ્રદેશની ચૂંટણી, 'રાહુલ-માયા'ની વચ્ચે ઘેરાયેલો શાહરૂખ?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભિનેતા શાહરૂખ ખાને ટ્વિટર પર આ અંગે વાત કરી હતી આ બાબત ઘણી જ રમૂજી છે. શાહરૂખ ખાન ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સંબંધ રાખે તે વાત જ નવાઈ ભરેલી છે. અહીંયા એક રસપ્રદ વાત અમે તમને જણાવીએ છીએ. કિંગ ખાનના મિત્રે તેને તાજેતરમાં જ એક મેસેજ સેન્ડ કર્યો હતો. તેમાં લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશની ચૂંટણી તેને 'દિલ તો પાગલ હૈં'ની યાદ અપાવી જાય છે. શાહરૂખે ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે, તેના મિત્રે તેને એક મેસેજ કર્યો છે...યુપીની ચૂંટણી તેને 'દિલ તો પાગલ હૈં'ની યાદ અપાવી જાય છે. રાહુલ પછી માયા...આ ફિલ્મનું ગીત પણ હતું....'હાથી જૈસી સૂંઢ...ચાક ધૂમ ધૂમ...' નોંધનીય છે કે, આ ફિલ્મમાં શાહરૂખે રાહુલ અને માધુરીએ માયાનું પાત્ર ભજવ્યું હતું. શાહરૂખ સતત માયાની સાથે હોય છે પરંતુ વાસ્તવમાં ચૂંટણીમાં રાહુલ માયાવતીનો પીછો કરે છે. નવાઈની વાત છે કે, આ ફિલ્મના ગીત ' ઘોડે જૈસી ચાલ, હાથી જૈસી દૂમ' છે. માયાવતીની પાર્ટીનું ચિહ્ન હાથી છે.
Related Articles:
શાહરૂખ સાથેના સંબંધોને લઈને પ્રિયંકાએ ખોલ્યું મોં!
નીતા અંબાણી-શાહરૂખ શું ખાનગી વાત કરી રહ્યા છે?
શાહરૂખ-શિરીષના તમાચા પર વીડિયો ગેમ, સંજુબાબા રેફરી
શાહરૂખ સાથે ઝઘડો થયા બાદ શિરીષે નથી કરી સલ્લુ સાથે વાત!
‘થપ્પડ’ પ્રકરણ પછી ફરાહ અને શાહરૂખ ભેટીને રડી પડ્યાં!
\'દબંગ\' શાહરૂખ ખાન સામે ફરાહના પતિનું \'ઓમ શાંતિ ઓમ\'
શાહરૂખ-રણબિરના આ અંદાજ તરફ જરા નજર તો કરો!
શાહરૂખ બન્યો બિન્દાસ, રણબિરની જાહેરમાં ઉડાવી ઠેકડી!
ઘરડો શાહરૂખ હવે થયો કેટરિના પર લટ્ટુ!
શાહરૂખ-પ્રિયંકાની નિકટતાથી સળગી ઉઠી વિદ્યા?