સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ ફરી એકવાર સાથે આવી રહ્યા છે. આ પહેલા બંનેએ 'લવ આજ કલ'માં કામ કર્યું છે. હવે, તેઓ 'કોકટેલ'માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં સૈફ અને દીપિકા સિવાય ડિમ્પલ કાપડિયા, બોમન ઈરાની અને ડાયના છે.
આ ફિલ્માં સૈફ-દીપિકા- ડાયના સારા મિત્રો છે. તેઓની વચ્ચે પ્રેમ છે કે નહીં તે વાતને લઈને તેઓ મૂંઝવણમાં હોય છે. આ ફિલ્મના નિર્માતા સૈફ અલી ખાન અને દિનેશ વિજન છે. જ્યારે દિગ્દર્શક હોમી અડજનીયા છે. આ ફિલ્મ 13મી જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે.
આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી જ ઉત્સુકતા છે.
વીડિયોમાં જુઓ દીપિકા-સૈફનો સંગાથ....
Related Articles:
કરિનાને નથી સૈફ પર વિશ્વાસ, સતત કરે છે ચોકી પહેરો!
સૈફ અલી ખાન પર છે કોઈ ફિદા, કરિનાને ખતરો?
બેબોના સૈફ પર લટ્ટુ છે પ્રિયંકાની આ ‘ઇશકઝાદી’ બહેન
અજ્ઞાત સ્થળે ગૂમ થઈ ગયાં છે સૈફ-કરિના!
ઓહ..! તો આ કારણસર અટક્યાં છે સૈફ-બેબોનાં લગ્ન!
અંતે કરિનાએ સૈફ સાથેના લગ્નના રહસ્ય પરનો પડદો ઉંચક્યો!
સૈફ-કરિનાના લગ્નને લઈને કરવામાં આવ્યો ખુલાસો!
‘મને શંકા હતી કે ક્યાંક સૈફ અને કરિના વચ્ચે...’
હવે પ્રિયંકાની નજર ઠરી કરિનાના સૈફ પર!
તસવીરોમાં જુઓ સૈફ અલી ખાનના જબરજસ્ત લુક્સ!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.