બોલિવૂડ સ્ટાર્સના ભવ્યાતિભવ્ય એપાર્ટમેન્ટ પર એક નજર!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રણબિર કપૂરે તાજેતરમાં જ પોતાના હિલ રોડ પર સ્થિત 'પાર્ટી પેડ'માં રોકાણ કર્યું હતું. રણબિર કપૂરે જે રીતે પોતાના આ લક્ઝ્યુરિયસ ફ્લેટમાં રોકાણ કર્યું તેના પરથી વિચાર આવ્યો કે, તે બીજા સ્ટાર્સ પણ મોંઘા ફ્લેટમાં રોકાણ કરતા હોય છે.

આજે આપણે આવા જ કેટલાંક સ્ટાર્સની વાત કરીશું....