'આયે પધારીયે',શાહી લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સની જામી મહેફીલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં સૈફ અને કરિનાના લગ્નની સાથે સાથે એક બીજા પણ લગ્ન ચર્ચાસ્પદ બન્યા છે.આ લગ્નો પણ શાહી અંદાજમાં યોજાઇ રહ્યા છે. ત્યારે,બોલિવૂડની પ્રખ્યાત કોપીરાઇટ કંપની ઇરોઝના સીઇઓ કિશોર લુલ્લાની પુત્રી ઋષિકાની એનઆરઆઇ સાથે થઇ રહેલા લગ્નમાં હાજરી આપવા ફિલ્મી સિતારાઓ ગુરૂવારથી જોધપુર જઇ રહ્યા છે.


Related Articles:

શાહી લગ્નનોનો સાક્ષી રાજસ્થાનનો આ મહેલ
PHOTOS: મળો શાહી લગ્નની દુલ્હન અને દુલ્હાને
એવું તો શું છે આ મહેલમાં, કે લોકો વિદેશથી લગ્ન માટે આવે છે અહીં
'નવવધૂ' કરિનાના આ શાહી મહેલમાં પગલાં પડશે