મીઠાઇની માણી મજા,દર્શકો 50 કરોડની 'બરફી' ઝાપટી ગયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'બરફી'ને રીલિઝ પહેલાં નોન-મસાલા ગંભીર ફિલ્મ માનવામાં આવતી હતી.સમીક્ષકોને પસંદ આવવાની સાથે સાથે દર્શકોને પણ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે કહ્યું કે,'શરૂઆતી વીકેન્ડમાં 'બરફી'એ જબરદસ્ત બિઝનેસ કર્યો છે.જેમ-જેમ દિવસો પસાર થતાં ગયા તેમ-તેમ થીયેટર્સમાં લોકોની ભીડ વધવા લાગી હતી.'
Related Articles:
રણબીરનું બરફી ફિલ્મનું પરફોર્મન્સ ઉત્કૃષ્ટ: અમિતાભ
કમાણીમાં પણ ગળી સાબિત થઈ રણબિર કપૂરની \'બરફી\'
પ્રિયંકાએ ખોલી નાખી \'બરફી\' રણબિરની એક પોલ!
EXCLUSIVE: \'બરફી\' રણબીરે સેટ્સ પર કાપી કેપ