'બરફી' જેવા સ્વીટ રણબિર, પ્રિયંકા અને ઈલેનાને પૂછો તીખા સવાલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રણબિર કપૂર, પ્રિયંકા ચોપરા અને ઈલેના ડીક્રૂઝ તથા ફિલ્મમેકર અનુરાગ બાસુ 11મી સપ્ટેમ્બરના રોજ દિવ્યભાસ્કરડોટકોમની મુંબઈ ઓફિસ આવશે.આ ત્રણેય પોતાની ફિલ્મ 'બરફી'ના પ્રમોશન અર્થે આવવાના છે. જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો અમને લખી મોકલાવો.તમારા સવાલો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જઈને પોસ્ટ કરો.