કમાણીમાં પણ ગળી સાબિત થઈ રણબિર કપૂરની 'બરફી'

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુરાગ બાસુની ફિલ્મ 'બરફી'એ બોક્સ ઓફિસ પર બે જ દિવસમાં રૂપિયા 20 કરોડથી વધારે કમાણી કરી છે. વિવેચકોની પ્રશંસા મેળવ્યા બાદ 'બરફી' આર્થિક રીતે પણ મીઠાશ આપી રહી છે. શુક્રવારના રોજ રીલિઝ થયેલી ફિલ્મે પહેલાં દિવસે 9.20 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 11.50 કરોડની કમાણી કરી છે.
Related Articles:
બરફી ‘બોર્ન-ફ્રી’-આઝાદ મિજાજ છે, પણ ‘બોર ફ્રી’ નથી
પ્રિયંકાએ ખોલી નાખી \'બરફી\' રણબિરની એક પોલ!
તસવીરોમાં જૂઓ કેટલી મીઠી છે આ \'બરફી\'
\'બરફી\' ગર્લ પ્રિયંકા ચોપડાએ દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો
અનુરાગ બસુ : બ્લડ કેન્સરથી બરફી સુધી
EXCLUSIVE: \'બરફી\' રણબીરે સેટ્સ પર કાપી કેપ