કરિના કપૂરને પાગલ ચાહકે આપી ધમકી!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેની ફિલ્મપ્રેમીઓ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે તે કરિનાની 'હિરોઇન' ગણતરીના દિવસોમાં જ રિલિઝ થવા તૈયાર છે.જેથી,આ ફિલ્મની 'હિરોઇન' પ્રમોશન કરવામાં અતિ વ્યસ્ત છે.આ બધી બાબતો વચ્ચે કરિનાને તેમના પ્રશંસક દ્વારા ધમકી મળી છે.હા,તમે સાચું જ વાંચી રહ્યા છો!પરંતુ આ અંગે બીજી કંઇ ધારણા બાંધો તે પહેલા રહસ્ય પરથી પડદો ઉંચકાવી દઇએ.
Related Articles:

PHOTOS: આમિરે આપ્યા રાની-કરિના સાથે બોલ્ડ સીન્સ
લગ્નમાં કરિના પહેરશે લાલ સાડી
ચારે તરફ છે બસ 'હિરોઈન' કરિના કપૂરની ચર્ચા
શું કરિના, પ્રિયંકા અને કેટરિના સાથે અન્યાય થઈ રહ્યો છે?