પુત્રી આરાધ્યાને જન્મ આપ્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચનનું વજન ઘણું વધી જતાં તેની ઘણી ટીકાઓ થઇ હતી. પરંતુ હવે તે ફરીથી ફોર્મમાં આવી ગઇ છે.તાજેતરમાં જ ઐશ્વર્યા જાહેર કાર્યક્રમોમાં જોવા મળી હતી.તેનું ફિગર જોઇને લાગી રહ્યું છે કે જે તેના હરિફો માટે ખતરાની ઘંટી સાબિત થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.