પૂનમ પાંડે બાદ રોઝલિન કેપ્ટન કૂલ માટે થઈ ગઈ ટોપલેસ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂનમ પાંડે શાહરૂખ ખાનની ટીમ કેકેઆર વિજેતા જાહેર થતાં ટ્વિટર પર ન્યૂડ ફોટો અપલોડ કર્યો હતો. હવે, અન્ય એક મોડલ રોઝલિન ખાન પણ ટોપલેસ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ રોઝલિન ખાને પોતાના નિતંબ બતાવતુ ફોટોશૂટ કરાવ્યું હતું. હવે, રોઝલિન ચેન્નાઈ સુપર કિંગ્સ અને ખાસ કરીને કેપ્ટન ધોની માટે ટોપલેસ થઈ છે. ટીમ હારી જતા મોડલનું સ્વપ્ન વેરવિખેર થઈ ગયું હતું પરંતુ તે ટીમ પ્રત્યે સમર્પિત હોવાથી તે ટોપલેસ થઈ ગઈ છે. રોઝલિને કહ્યું હતું કે, આવતી વખતે ટીમ વિજેતા બનશે. ધોની રોઝલિન ખાનને વળતો શું જવાબ આપે છે, તે જાણવામાં લોકોને રસ છે.