ખુલ્લા મનથી હસવું હોય તો જરૂરથી કરો અહીંયા ક્લિક!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1994માં રીલિઝ થયેલી ફિલ્મ 'અંદાજ અપના અપના'એ કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ આજે જોઈએ તો પણ હસી પડાય છે. આ ફિલ્મનો મજેદાર સીનનો વીડિયો અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. આ સીનમાં આમિર ખાન અને સલમાન પોલીસ સ્ટેશનમાં કેવી ધમાચકડી મચાવે છે, તેના પર છે. આ ફિલ્મમાં આમિર,સલમાન સિવાય કરિશ્મા કપૂર અને રવિના ટંડન છે. આ ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષી છે. વીડિયોમાં જુઓ આમિર-સલમાનની મસ્તી...
Related Articles:
\'કેબીસી\' આગળ \'સત્યમેવ જયતે\' રહ્યું ફિક્કુ, બિગ બીનો જાદુ અંકબંધ
આમિરથી વધુ હિટ સત્યમેવ જયતે
\'સત્યમેવ જયતે\'માં આમિરે કેમ છુપાવ્યું અસલી \'સત્ય\'
સત્યમેવ જયતે ક્યારે સાર્થક થશે?
\'સત્યમેવ જયતે\'નો બીજો ધડાકો, 11 વર્ષ સુધી થતો રહ્યો \'બળાત્કાર\'
સત્યમેવ જયતેઃ બાળકોના દર્દને આ ગીતે આપ્યો અવાજ
\'સત્યમેવ જયતે\' અને યૌન શોષણ પીડિતોનું દર્દ,તસવીરો
સત્યમેવ જયતે: આમિરની બ્રાન્ડ બની મજબુત, બજારમાં વાગશે ડંકો
સત્યમેવ જયતેનો પરચોઃ આમિરની વાત રાજસ્થાનના CMએ માનવી પડી
આમિરનો સત્યમેવ શંખનાદ: કન્યા ભ્રૂણ હત્યાના હૃદયદ્રાવક અનુભવ