આ પહેલા મિરાન્ડા ક્યારેય આટલી હોટ દેખાતી નહોતી!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
28 વર્ષીય મિરાન્ડા કૈર 11 મહિનાના એક સંતાનની માતા છે. વિક્ટોરિયા સિક્રેટના નવા કેમ્પેન માટે મિરાન્ડાએ નગ્ન ફોટોશૂટ કરાવ્યું છે. તાજેતરમાં જ કરવામાં આવેલા આ ફોટોશૂટમાં મિરાન્ડા આ પહેલા ક્યારેય આટલી સેક્સી લાગતી નહોતી. ઓસ્ટ્રેલિયન મોડલે આ ફોટોશૂટમાં સેક્સી લાગે છે. આ ફોટોગ્રાફ્સ જોયા પછી કોઈ કહી પણ ના શકે કે મિરાન્ડા એક સંતાનની માતા છે. નોંધનીય છે કે, મિરાન્ડાએ અભિનેતા આર્લન્ડો બ્લૂમ સાથે લગ્ન કર્યા છે. સુપરમોડલ મિરાન્ડા આ પ્રકારના પોઝ આપવામાં સહેજ પણ શરમાતી નથી.
Related Articles:
હોટ પૂનમ પાંડેએ શું કહ્યું કપિલ સિબ્બલને?
વીડિયો:જયા પ્રદાના આ હોટ ગીતની નકલ છે વિદ્યાનું \'ઉહ લા લા..\'
એરેન્ની સેલેસ્ટેની હોટ & મનમોહક અદાઓ, જુઓ તસવીરો
તસવીરો જોઈ જાતે જ નક્કી કરો કેટલી હોટ છે \'ડર્ટી પિક્ચર\'!
કેટનો આટલો હોટ વીડિયો જોઈ બોલી ઉઠશો \'ઉહ...લા...લા...\'!!!
બિગ બોસના ઘરમાં બે-બે હોટ હસીનાઓ, જુઓ તસવીરો
\'હિરોઈન\'માં હોટ લાગે છે કરિના, જુઓ તસવીરોમાં