ઓહહ...નગ્ન લેડી ગાગા તરફ એક નજર તો કરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોલિવૂડ પોપ સ્ટાર લેડી ગાગાએ પોતાના ચિત્ર વિચિત્ર ડ્રેસિંગ અને હેર સ્ટાઈલને કારણે લોકોમાં જાણીતી છે. હાલમાં જ લેડી ગાગાએ એક જાહેરાત માટે પોતાના કપડાં ઉતારી નાખ્યા હતા. લેડી ગાગાએ પોતાના નવા પર્ફ્યુમ ફેમના પ્રમોશન માટે પોતાના કપડાં ઉતાર્યા છે. આ એડમાં લેડી ગાગા સંપૂર્ણ ન્યૂડ થઈ ગઈ છે અને નાના માણસો ફરતા બતાવ્યા છે. હંમેશની જેમ આ વખતે પણ લેડી ગાગાએ પોતાની આ તસવીર ટ્વિટર પર અપલોડ કરી છે. તસવીર અપલોડ કરતા પહેલા થોડી નર્વસ હતી. આ તસવીરને કારણે લેડી ગાગા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.