દસ કોન્સેપ્ટ કાર્સ જેમણે બદલી નાખ્યો કાર્સનો કોન્સેપ્ટ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક આઇડિયા દુનિયા બદલવા માટે પુરતો નથી. મોટરકાર ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા પ્રયોગો થતાં રહ્યાં છે અને તેના કારણે આપણને એકથી એક ચડિયાતી કાર્સ મળી છે. તો પ્રસ્તુત છે છેલ્લા એક દાયકા દરમિયાન બનેલી કોન્સેપ્ટ કાર જેમણે મોટરકારનું રૂપ બદલી નાખ્યું. અમારા લિસ્ટમાં પ્રથમ કાર છે Mazda Nagare કાર ગ્રેટર લોસ એન્જેલસ ઓટો શો માં વર્ષ 2006માં પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કાર તેની અનોખી ડિઝાઇનનાં કારણે ખૂબ ચર્ચામાં રહી.