તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પહેલી શરત, વાંચીને હસવાનું નહીં, અમેરિકામાં રહેતા ગુજરાતીનું 'A to Z'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાન્જીભાઈ તેમના પુત્રના લગ્ન માટે કંકોત્રી તૈયાર કરાવવા બકુલ પ્રિંટર્સ(ભારત)વાળા પાસે ગયા.

કાન્જીભાઈ સારૂં અંગ્રેજી જાણતા નહોતા, એટલે તેમણે બકુલ પ્રિંટર વાળાને કહ્યું કે તેઓ તેમની મદદ કરે. બકુલભાઈ કંકોત્રી તૈયાર કરીને કાન્જીભાઈ પાસે મુકી, તો તરત જ કાન્જીભાઈ તેને ચેક કરવા લાગ્યા. પણ તેઓએ જોયું તો કંકોત્રીમાં ક્યાંય 'RSVP' લખેલું નહીં.

બકુલભાઈ, કાન્જીભાઈના જ્ઞાનને જાણી આશ્ચર્ય પામી ગયા, બકુલભાઈએ પુછ્યું કે આ 'RSVP'નો અર્થ શું ? કાન્જીભાઈએ તાત્કાલીક રિપ્લાય આપ્યોઃ - "Rupiyaa Saathe Vehlaa Padhaarjo" :)

ABCDને આવી રીતે તમે ક્યારેય નહીં સાંભળી હોય.. = American Born Confused Desi..!

પણ એક ગુજરાતીને..ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZમાં કેવી રીતે કહેશો?

જુઓ આ રીતે.. American Born Confused Desi Emigrated From Gujarat, Housed In Jerseycity, Keeping Lots Of Motels, Named Omkarnath Patel, Quickly Reached Success Through Underhanded Vicious Ways, Xenophobic Yet Zestful..!

આ કૉમેડી લેખ અમને પ્રિતિ દવે નામની એક વાચકમિત્રએ મોકલી આપ્યો છે. જો તમારી પાસે પણ આવો કોઈ રમૂજી લેખ, તસવીરો કે વીડિયો હોય જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી આપો.

તસવીરો ઉપરાંત જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ ગજબનો બનાવ પણ બન્યો હોય તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

(નોંધઃ ઉપરોક્ત વાતો માત્ર મનોરંજન પુરતી જ છે, તેનો ઉદ્દેશ વાસ્તવિક્તા અને કોઈની ભાવનાઓ કે લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી, વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.)




Related Articles:

ખુલ્લા મનથી હસવું હોય તો જરૂરથી કરો અહીંયા ક્લિક!
મજેદાર છે વીડિયો, જોઈ ખિલખીલાટ હસવું આવી જશે
પેટ પકડીને હસવું હોય તો જ આ ગોરાઓના ભાંગડા જોજો!
ખડખડાટ હસવું હોય, તો સાંભળી લો આ બેસૂરા તાનસેનને!


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો