પેટ પકડીને હસવું હોય તો જ આ ગોરાઓના ભાંગડા જોજો!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુ-ટ્યુબ પર લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે પંજાબી ભાંગડાની ધૂન પર તો જેને નાચતા નથી આવડતું, તેઓ પણ નાચવા લાગે છે અને જ્યારે વાત દલેર મહેંદીની હોય તો તેના ગીતો સાંભળીને તો ઈન્ડિયન શું વિદેશીઓ પણ નાચવા લાગે છે. આ કોઈ ઉડાઉ વાત નથી, પણ હકીકત છે.તમારી સામે જે વીડિયો છે, તેને જોઈને તમને પણ સમજવામાં આવી જશે. આ વીડિયોમાં બે વિદેશી યુવકો દલેરના ગીત ઉપર તુનક તુનક કરીને ઠુમકા લગાવી રહ્યા છે. એટલું જ નહીં તેઓ તો આ ગીતને બોલીને દોહરાવી પણ રહ્યા છે. તેમનો આ વીડિયો યુ-ટ્યુબ પર અપલોડ થયેલો છે અને તેને અત્યાર સુધી 2 લાખ કરતા વધારે લોકો જોઈ ચૂક્યા છે. તમે પણ જુઓ દલેરનું ગીત સાંભળીને કઈ રીતે બે વિદેશીઓએ લગાવ્યા ઠુમકા... મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે