તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Jagadguru Kripaluji Maharaj Under Scanner Expose By Karen Jonson

કૃપાલુ મહારાજ પોતાના બેડરૂમમાં શિષ્યાઓને દાનમાં આપે છે પ્રેમ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાને ભગવાન ગણાવતા આસારામ પર તેના જ ગુરુકુળની એક કિશોરીએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આસારામના મુખ્ય સેવક એવા શિવાના મોબાઈલ ફોનમાંથી આસારામની એક ક્લિપ પણ મળી છે. જોધપુર પોલીસના જણાવ્યા પ્રમાણે ક્લિપમાં આસારામ એક કિશોરીના ખભા પર હાથ ફેરવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વીડિયોમાં આસારામની હરકતો શંકા ઉપજાવે તેવી છે.

જોકે, આવા આરોપો એકલા આસારામ પર જ લાગ્યા હોય એવું નથી. ભારતમાં એવા અનેક સંતો છે, જેમના પર ધર્મના નામ ગોરખધંધા ચલાવવાના આરોપો લાગી ચુક્યા છે. પોતાની જાતને કૃષ્ણ અને ચૈતન્ય પ્રભુનો અવતાર તેમજ જગતગુરુ કહેનારા વિવાદાસ્પદ આધ્યાત્મક ગુરુ કૃપાલુ મહારાજ પર પણ આવા જ આરોપ લાગી ચુક્યા છે. કૃપાલુ મહારાજની એક શિષ્યા કેરેન જોનસને 'સેક્સ, લાઈઝ એન્ડ ટૂ હિન્દૂ ગુરુઝઃ હાઉ આઈ વોઝ કોન્ડ બાય એ ડેન્ઝરસ કલ્ટ' નામના પુસ્તકમાં કૃપાલુ મહારાજના આશ્રમમાં ચાલતી અનૈતિક પ્રવૃતિઓ તેમજ કૃપાલુ મહારાજના ચરિત્ર પર ચોકાંવનારા આરોપ લગાવ્યા છે.

આગળ વાંચોઃ કેરેન જોનસની જુબાની કૃપાલુ મહારાજની કહાણી અને કરતુતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો