હિંમતનગર અને મોડાસામાં મુસ્લિમ સમાજની મહિલાઓ અને યુવાનોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યુ

News - ભિલોડાના 95 વર્ષ ના વડીલ અને સોની સમાજના વયોવૃદ્ધ ગણપત લાલ સોનીએ પોતાના પુત્ર સાથે આવી મતદાન કર્યું હતું....

Divyabhaskar.com Apr 24, 2019, 06:16 AM IST
ભિલોડાના 95 વર્ષ ના વડીલ અને સોની સમાજના વયોવૃદ્ધ ગણપત લાલ સોનીએ પોતાના પુત્ર સાથે આવી મતદાન કર્યું હતું. તસવીર-એચ.કે.સોની

સાબરકાંઠાની ચૂંટણીમાં મતદાન કરવા માટે મુસ્લિમ સમાજના ભાઇઅો તેમજ બહેનોઅે સવારથી જ મોટી કતારો લગાવીને કચકચાવીને મતદાન કર્યું હતું.

મોડાસામાં 191 મતદાન મથક ઉપર ગરમીમાં લઘુમતી સમાજના મતદારો દ્વારા બપોરના સમયે મતદાન મથક પર મતદાન કર્યુ હતુ.

પ્રથમ વખત મતદાન કર્યાનો યુવાનોમાં પોતાના વિસ્તારના મતદાન મથક ઉપર જઈને યુવાનોએ મતદાન કર્યું હતુ.તસવીર-મુનીર મનસુરી

Share
Next Story

ત્રણ માસમાં ચાર ચોરીને અંજામ આપનાર જાદરના બે ચોર પકડાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar News - women and youth of muslim community voted enthusiastically in himmatnagar and modasa 061621
(News in Gujarati from Divya Bhaskar)