હિંમતનગરમાં બે યુવાનોએ નેકીની દીવાલ બનાવી

News - હિંમતનગર: પાણપુર પાટિયા વિસ્તારમાં આવેલ આયુર્વેદિક હોસ્પિટલ ની સામે બે વેપારી અબ્દુલભાઇ સાંઈ અને રિયાઝ મેમણએ...

Divyabhaskar.com Apr 23, 2019, 12:10 PM IST
હિંમતનગર: પાણપુર પાટિયા વિસ્તારમાં આવેલ આયુર્વેદિક હોસ્પિટલ ની સામે બે વેપારી અબ્દુલભાઇ સાંઈ અને રિયાઝ મેમણએ પોતાની દુકાન આગળ નેકી ની દીવાલનું બોર્ડ મારી જરૂર હોય તો લઈ જાઓ અને વધારે હોય તો મૂકી જાઓ ના સૂત્ર સાથે લોકો પાસેથી જૂના અને નવા કપડાં ઉઘરાવી જરૂરિયાત મંદોને વિતરણ કરવાનું એક ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.જેને લોકો નો ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તસવીર-મુનીર મનસુરી

Share
Next Story

ટ્રાન્સજેન્ડર મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar News - two youths in himmatnagar have built a wall of righteousness 121048
(News in Gujarati from Divya Bhaskar)